Navsari Municipal Corporation Recruitment: નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ પદો પર અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Navsari Municipal Corporation Recruitment: ગુજરાતમાં નોકરીની તકની રાહ જોતા ઉમેદવારો માટે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી સંપૂર્ણપણે આઉટસોર્સ માધ્યમથી કરવામાં આવી રહી હોવાથી જુદા–જુદા ક્ષેત્રના યુવાનો માટે સરકારી સંસ્થામાં કામ કરવાની ઉત્તમ તક ઊભી થઈ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી છે અને … Read more