Rajkot Municipal Corporation Recruitment: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધોરણ-10 પાસથી લઈ એન્જીનીયરીંગ ડિગ્રી સુધીના ઉમેદવારો માટે 117 ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
Rajkot Municipal Corporation Recruitment: ગુજરાત રાજ્યમાં ગવર્નમેન્ટ જોબની તૈયારી કરતા લોકો માટે વર્ષ 2025ના અંતમાં એક મોટી અને મહત્વપૂર્ણ ભરતી સામે આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે RMC દ્વારા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ વિભાગમાં વિવિધ પદો માટે ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર ભરતી સૂચના જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને એવા ઉમેદવારો … Read more