Vahali Dikri Yojana । વ્હાલી દીકરી યોજના
Vahali Dikri Yojana: વ્હાલી દીકરી યોજના ગુજરાત સરકારની એક અત્યંત મહત્વપૂર્ણ અને લોકલક્ષી યોજના છે, જે ખાસ કરીને રાજ્યની દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા, તેમને શૈક્ષણિક રીતે સશક્ત બનાવવામાં અને તેમના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ બને છે. આ યોજનાનો મુખ્ય હેતુ એવું વાતાવરણ બનાવવાનો છે કે જ્યાં દીકરીનો જન્મ પરિવાર માટે આનંદ અને ગૌરવનું કારણ બને, … Read more