Air Force School Recruitment: એર ફોર્સ સ્કૂલ ભુજ દ્વારા શિક્ષણ વિભાગ ના વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Air Force School Recruitment

Air Force School Recruitment: એર ફોર્સ સ્કૂલ ભુજ, એર ફોર્સ સ્ટેશન ભુજ ખાતે આવેલ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા છે. સંસ્થા દ્વારા શૈક્ષણિક વર્ષ માટે શિક્ષણ ના વિભાગમાં નિયમિત, કરાર આધારિત તેમજ એમ્પેનલમેન્ટ આધારિત વિવિધ પદો માટે લાયક અને અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં સેવા આપવાની ઇચ્છા ધરાવતા ઉમેદવારો માટે આ … Read more