BOB Recruitment 2025: બેન્ક ઓફ બરોડા દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
BOB Recruitment 2025: ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક આવી છે. બેન્ક ઓફ બરોડા દ્વારા તાજેતરમાં નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત વિવિધ શાખાઓમાં ખાલી પડેલી જગ્યાઓ માટે યોગ્ય ઉમેદવારોથી અરજીઓ મંગાવવામાં આવી રહી છે. મહત્વની તારીખ આ ભરતી દ્વારા જાહેર કરાયેલી જાહેરાત … Read more