Dahegam Nagarpalika Recruitment: દહેગામ નગરપાલિકા દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Dahegam Nagarpalika Recruitment: દહેગામ નગરપાલિકા દ્વારા વર્ષ 2025 માટે વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી જાહેરાત જાહેર કરવામાં આવી છે. આ ભરતી કરાર આધારિત તેમજ સીધી ભરતી પ્રક્રિયા હેઠળ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ એક સારી તક છે. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઇન અરજી મંગાવવામાં … Read more