Faculty Recruitment: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ફેકલ્ટી ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
Faculty Recruitment: કચ્છ જિલ્લાના રાપર ખાતે સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા નવી શરૂ થનાર અંગ્રેજી માધ્યમની શાળા માટે ફેકલ્ટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી શૈક્ષણિક વર્ષ 2026-27 માટે કરવામાં આવી રહી છે, જેમાં આચાર્ય તેમજ વિવિધ શિક્ષક અને સ્ટાફ પદો માટે લાયક અને અનુભવી ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી … Read more