Federal Bank Recruitment 2026: ફેડરલ બેંક માં ઓફિસ આસિસ્ટન્ટ માટે ધોરણ 10 પાસ પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Federal Bank Recruitment 2026: ફેડરલ બેંક દ્વારા વર્ષ 2026 માટે ઓફિસ માં આસિસ્ટન્ટ ના પદો પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી હેઠળ બેંકની વિવિધ શાખાઓમાં લાયક ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે. બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવા ઇચ્છતા યુવાનો માટે આ એક સારી તક છે. ઉમેદવારોને આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ લેખમાં … Read more