GMU Recruitment 2025: ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
GMU Recruitment 2025: ગુજરાત રાજ્યમાં નોકરીની તકની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આનંદની ખબર છે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મેરીટાઇમ યુનિવર્સિટી (GMU) દ્વારા કરાર આધારિત વિવિધ પદો માટે નવી ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. ગાંધીનગરના કોબા ખાતે આવેલા GNLU કેમ્પસના ટ્રાન્ઝિટરી કેમ્પસમાંથી સંચાલિત GMU એ પોતાના વહીવટી વિભાગોને મજબૂત બનાવવા … Read more