GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા Class-3 ના ક્ષેત્ર અધિકારી ના પદો પર ભરતી જાહેર
GSSSB Recruitment 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગના કમિશ્નર ઓફિસ હેઠળની Field Officer Class-3 ની કુલ 20 જગ્યાઓ ભરવા માટે નવી ભરતી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે અને મંડળ દ્વારા ઓનલાઈન અરજી OJAS પોર્ટલ દ્વારા સ્વીકારવામાં આવી રહી છે. Field Officer નું … Read more