Gujarat University Recruitment: ગુજરાત યુનિવર્સિટી દ્વારા એડમિન ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

Gujarat University Recruitment

Gujarat University Recruitment: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ (NAAC દ્વારા A+ ગ્રેડથી માન્ય) દ્વારા વર્ષ 2025–26 માટે યુનિવર્સિટીના વિવિધ વહીવટી (Administrative) પદો માટે લાયક ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. આ ભરતી ગુજરાત જાહેર યુનિવર્સિટીઓ અધિનિયમ–2023 તથા ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગાંધીનગરના નિયમો અનુસાર કરવામાં આવશે. યુનિવર્સિટી વહીવટ અને શૈક્ષણિક સંચાલન ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છુક … Read more