GVK EMRI Green Health Services Recruitment: EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા એક્ઝિક્યુટિવ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
GVK EMRI Green Health Services Recruitment: GVK EMRI Green Health Services દ્વારા 108 Emergency Ambulance Services તથા 112 જનરક્ષક ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ સેવાઓ ગુજરાત સરકાર સાથે PPP મોડલ પર કાર્યરત છે. આ ભરતી વોક-ઇન ઇન્ટરવ્યુ આધારિત છે અને લાયક ઉમેદવારોને Call Center Executive પદ માટે નોકરી … Read more