GVK EMRI Health Services Recruitment: જીવીકે ઇએમઆરઆઈ હેલ્થ સર્વિસીસ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
GVK EMRI Health Services Recruitment: જીવીકે ઇએમઆરઆઈ હેલ્થ સર્વિસીસ દ્વારા ગુજરાત સરકારની નોડલ એજન્સી તરીકે PPP મોડલ હેઠળ મોબાઈલ હેલ્થ યુનિટ, આરોગ્ય સંજીવની તથા ધન્વંતરી આરોગ્ય રથ જેવી મહત્વપૂર્ણ આરોગ્ય સેવાઓ ગુજરાતભરમાં ચલાવે છે. આ સેવાઓ માટે વિવિધ ટેક્નિકલ અને સપોર્ટ સ્ટાફની ભરતી વોક-ઇન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રમાં સ્થિર નોકરી સાથે સમાજ સેવા … Read more