Indian Red Cross Society Recruitment: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા લેબોરેટરી ટેકનિશિયન ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Indian Red Cross Society Recruitment: ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, કલોલ તાલુકા બ્રાન્ચ દ્વારા સ્થાનિક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના હેતુથી 11 માસના કરાર આધારિત લેબોરેટરી ટેકનિશિયનની ભરતી માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી Directorate General of Health Services (DGHS) અને Ministry of Health & Family Welfareના સહયોગથી યોજાઈ રહી છે. આરોગ્ય ક્ષેત્રે કારકિર્દી … Read more