IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા આસિસ્ટન્ટ મેનેજર અને જુનિયર એસોસિયેટ ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

IPPB Recruitment 2025

IPPB Recruitment 2025: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા 2025 માટે મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા બેંકમાં Assistant Manager (Scale-I) અને Junior Associate / Clerical સ્ટાફની જગ્યાઓ ભરવાની છે. દેશભરના પોસ્ટ નેટવર્કને વધુ મજબૂત બનાવવા, ગ્રાહકોને ડિજિટલ અને સામાન્ય બેંકિંગ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવા, અને નવા યુવાનોને સરકારી ક્ષેત્રમાં તક મળે તે … Read more