JMC Recruitment 2025: જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

JMC Recruitment 2025

JMC Recruitment 2025: જામનગર મહાનગરપાલિકા ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખામાં ઢોર નિયંત્રણ કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે હંગામી ધોરણે છ મહિનાની મુદત માટે કોન્ટ્રાક્ટ આધારિત ભરતી યોજવામાં આવી રહી છે. આ ભરતી ખાસ કરીને ઢોર સંભાળ અને વેટરનરી ક્ષેત્ર સંબંધિત ફરજો માટે છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી આ પસંદગી પ્રક્રિયા વોક-ઇન-ઇન્ટરવ્યુના આધારે થશે અને ઉમેદવારોને … Read more