Kunwarbai’s Mameru Yojana 2026: કુંવરબાઈનું મામેરું યોજના દ્વારા પુત્રીના લગ્નમાં માં મળશે આર્થિક સહાય, રૂ ₹12,000 સુધી

Kunwarbai's Mameru Yojana 2026

Kunwarbai’s Mameru Yojana 2026: ગુજરાત સરકાર સમાજના જરૂરિયાતમંદ વર્ગો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. આમાંના એક મહત્વની યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના. આ યોજના ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ (SJED) દ્વારા ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ચલાવવામાં આવે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની આર્થિક રીતે નબળા વર્ગની કન્યાઓના લગ્ન સમયે તેમના પરિવારોને આર્થિક સહાય … Read more