Mahila Swavalamban Yojana: ગુજરાત સરકારની મહિલા સ્વાવલંબન યોજના દ્વારા મહિલાઓ ને મળશે 2 લાખ સુધીનું લોન અને સબસીડી ની સહાય

Mahila Swavalamban Yojana

Mahila Swavalamban Yojana: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને સશક્ત બનાવવા અને તેમને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંની એક મુખ્ય યોજના છે “મહિલા સ્વાવલંબન યોજના”. આ યોજના હેઠળ, મહિલાઓને તેમનો ધંધો શરૂ કરવા અથવા વિસ્તારવા માટે 2 લાખ રૂપિયા સુધીનું બેંક લોન અને 30% થી 40% સુધીની સરકારી સબસીડી મળે છે. … Read more