Medical Recruitment 2025: રીજનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

Medical Recruitment 2025

Medical Recruitment 2025: વલસાડ ખાતે કાર્યરત એક પ્રતિષ્ઠિત રીજનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર તથા હેમેટોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા વર્ષ 2025 માટે કરાર આધારિત વિવિધ પદો માટે વોક-ઇન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા આધુનિક ઓટોમેટિક ઉપકરણો સાથે બ્લડ બેંક સેવાઓ પૂરી પાડે છે અને આરોગ્ય ક્ષેત્રમાં વિશ્વસનીય કામગીરી માટે જાણીતી છે. સંસ્થામાં કાર્ય કરનારા કર્મચારીઓને … Read more