Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકાઓમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
Gujarat Municipality Recruitment: ગુજરાત રાજ્યમાં નોકરી શોધી રહેલા લાયક ઉમેદવારો માટે પ્રાદેશિક કમિશ્નર, નગરપાલિકાઓની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી એફોર્ડેબલ હાઉસિંગ મિશન (AHM), ગાંધીનગર અંતર્ગત 11 માસના કરાર આધારિત પદો માટે છે. વિવિધ પદો માટે લાયકાત ધરાવતા ઉમેદવારોને વોક-ઈન ઈન્ટરવ્યુ દ્વારા પસંદગી કરવામાં આવશે. નિયુક્તિ સંપૂર્ણપણે કરાર આધારિત હશે … Read more