NITCON Recruitment 2025:ઉત્તર ભારત ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

NITCON Recruitment 2025

NITCON Recruitment 2025: ઉત્તર ભારત ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન દ્વારા વિવિધ પદ માટે 2025 ની નવી ભરતી જાહેર કરવામાં આવી છે. પાવર ક્ષેત્રમાં અનુભવ ધરાવતા અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રમાં પાસ થયેલ ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. કંપની switchyard, switchgear, sub-station સહિતના કામ માટે કાબેલ સ્ટાફની શોધમાં છે. આ ભરતી આધારિત પસંદ થયેલા ઉમેદવારોને પ્રોજેક્ટ પ્રમાણે … Read more