NLC Recruitment 2025: નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન દ્વારા સુરક્ષા ગાર્ડ ના પદો ભરતી જાહેર, પગાર 20,000 થી શરુ
NLC Recruitment 2025: નેવેલી લિગ્નાઇટ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025 માટે Security Guard (W-3 Grade) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી Neyveli Units માટે કરવામાં આવી રહી છે અને ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા અનુભવી ઉમેદવારોને ધ્યાનમાં રાખીને આયોજન કરાયું છે. સરકારી નવરત્ન સંસ્થા હેઠળ સ્થાયી નોકરી, સારો પગાર અને અનેક સુવિધાઓ સાથે આ … Read more