Regional Commissioner Recruitment: પ્રાદેશિક કમિશનર દ્વારા એન્જીનેર ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
Regional Commissioner Recruitment: પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ, સુરત ઝોનની કચેરી હેઠળ મંજુર થયેલ ખાલી જગ્યાઓ પર કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. સરકારશ્રીના તા. 24/08/2020 ના ઠરાવ મુજબ આ ભરતી માસિક વેતન સાથે જાહેર કરવામાં આવી છે. નગરપાલિકા ક્ષેત્રમાં ટેક્નિકલ અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. આ લેખમાં ભરતી સંબંધિત મુખ્ય માહિતી … Read more