SBI Recruitment 2025: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા દ્વારા સ્ત્રીઓ તથા પુરુષો માટે વિવિધ પદો પર ભરતી જાહેર

SBI Recruitment 2025

SBI Recruitment 2025: સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક, પોતાની વેલ્થ મેનેજમેન્ટ સર્વિસને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પોસ્ટ માટે ભરતી શરૂ કરી છે. SBI દ્વારા જારી થયેલ નવી જાહેરાત મુજબ સમગ્ર ભારતમાં કુલ 900+ જગ્યાઓ ભરવામાં આવશે. બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા અને વેલ્થ મેનેજમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ અથવા કસ્ટમર સર્વિસ … Read more