Shri Khambhat Taluka Public Education Board Recruitment: શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
Shri Khambhat Taluka Public Education Board Recruitment: શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વિવિધ સ્વનિર્ભર સંસ્થાઓમાં ખાલી પડેલ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા અને યોગ્ય ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટી તથા ગુજરાત સરકારના પ્રચલિત ધોરણો અનુસાર જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવાની તક આપવામાં આવી છે. … Read more