SMG Recruitment 2025: સુઝુકી મોટર ગુજરાત પ્રા. લિ. દ્વારા વિદ્યાર્થી તાલીમાર્થી અને એપ્રેન્ટિસ ના પદો પર સીધી ભરતી જાહેર

SMG Recruitment 2025

SMG Recruitment 2025: ગુજરાતના યુવાનો માટે Suzuki Motor Gujarat Pvt. Ltd. (Maruti Suzuki India Ltd.ની 100% સહાયક કંપની) દ્વારા નવી ભરતીની તક જાહેર કરવામાં આવી છે. હાંસલપુર, બેચરાજી ખાતે આવેલા SMG પ્લાન્ટમાં “Special Drive for Gujarat Local Candidates” હેઠળ Student Trainee, Apprentice અને FTC પદો માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ધોરણ 10 અને 12 … Read more