TSAEB Recruitment: આદિવાસી સેવાસંઘ કેળવણી મંડળ દ્વારા વિવિધ પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર
TSAEB Recruitment: ભરૂચ જિલ્લા આદિવાસી સેવાસંઘ કેળવણી મંડળ, રાજપીપલા દ્વારા સંચાલિત વિવિધ કોલેજોમાં વર્ગ–3 ની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉચ્ચશિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર તરફથી તા. 20/09/2025 અને તા. 23/09/025 ના પત્રો દ્વારા મંજૂરી પ્રાપ્ત થઈ છે. મળેલી મંજૂરી મુજબ નીચે દર્શાવેલ કોલેજોમાં વિવિધ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારોએ નિયત નમૂનામાં ભરેલી … Read more