VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

VMC Recruitment 2025

VMC Recruitment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે સ્વિમિંગ પૂલ વિભાગમાં વિવિધ પદ માટે તાત્કાલિક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી શહેરના સ્વિમિંગ પૂલ અને રમતગમત સુવિધાઓમાં સુરક્ષા તથા તાલીમ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે કરવામાં આવી રહી છે. આ ભરતી પુરુષ અને મહિલા બંને ઉમેદવારો માટે ખુલ્લી છે અને પસંદ થયેલા ઉમેદવારોને … Read more