VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ માં ધોરણ 08 પાસ કરેલ 500+ વિવિધ પદો માટે સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

VMC Recruitment 2026

VMC Recruitment 2026: વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત અભિયાન 2026 અંતર્ગત વાહકજન્ય રોગ નિયંત્રણ અને પાણીજન્ય રોગ નિયંત્રણ સંબંધિત વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે U-PHC હેઠળ આ ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી દ્વારા શહેરી વિસ્તારોમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને પાણીજન્ય રોગોની અટકથામ માટે મેદાની કામગીરી મજબૂત બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે. … Read more